ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર સાથે ઘૂસેલા લોકોએ દુકાનમાં કરી તોડફોડ, વીડિયો વાયરલ
ભાવનગરના કુંભારવાડામાં અસામાજિક તત્વોનો વીડિયો વાયરલ થયો છે. અહીંના ખાર વિસ્તારમાં મોહંમદી મસ્જિદ પાસે દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે. તલવાર સાથે ઘુસેલા આ શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી હતી.