Bhavnagar: સતત ત્રણ દિવસ પડેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં કેટલી પાણીની થઈ આવક?
ભાવનગર(Bhavnagar) જિલ્લામાં સતત ત્રણ દિવસ વરસાદ(Rain)ને કારણે શેત્રુંજી ડેમ(Shetrunji Dam)માં 2030 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જિલ્લાના બે ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં રંગોળા ડેમની સપાટી 4 ઈંચ વધીને 22.10 ફુટે પહોંચી છે.નવા નીરને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
Tags :
Gujarati News Bhavnagar Rain Farmers Water Khushi Revenue Shetrunji Dam Rangola Surface ABP Asmitaૉ