મોરબીના હળવદમાં સરકારી જમીન પચાવી પાડનાર ભાજપ મહામંત્રી સહિત કેટલા લોકો વિરુદ્ધ કરાઈ ફરિયાદ?
Continues below advertisement
મોરબી(Morbi)ના હળવદ(Halwad) તાલુકાના સિરોઈ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના આઠ પ્લોટ હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સહિત 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.આ જમીનનો અંગત ઉપયોગ કરાતો હતો. જેના માટે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઈજનેરે ફરિયાદ કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Morbi Complaint Halwad Government Land Irrigation Department BJP General Secretary