ભાવનગરના આ તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનની ભીતિ
Continues below advertisement
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
Continues below advertisement