ભાવનગરની સિવિલ હોસ્પિટલના તબીબ પર અજાણ્યા શખ્સોનો હુમલો, જુઓ વીડિયો
ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ગઈ મોડી રાતે કેટલાક અજાણ્યા શખ્સોએ હોબાળો મચાવ્યો હતો. અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી તબીબ પર હુમલો કર્યો. કાનમાં દુખે છે તેવુ કહીને ENT વિભાગમાં ઘુસીને તોડફોડ કરી હતી. તોડફોડ અને મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. તાજેતરમાં જ પોલીસે એ જ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.