ભાવનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સભા બાદ યોજાયેલ જમણવાર મામલે મંત્રી વિભાવરીબેન દવે અજાણ હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યુ કે, આવો કોઈ જમણવાર અમે કર્યો નથી.