Maro Ward Mari Vat:વડોદરાના વોર્ડ નંબર 3માં સ્થાનિકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ વડોદરાના વોર્ડ નંબર 3માં સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. લોકોએ કહ્યું કે ખરાબ રસ્તાની પણ સમસ્યા છે.