મારો વોર્ડ મારી વાત: ભાવનગરના વોર્ડ નંબર 12ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત: ભાવનગરના વોર્ડ નંબર 12ના સ્થાનિકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેટરો તેમની સમસ્યા સાંભળતા નથી. તે સિવાય રોડ રસ્તાના કામ પણ થતા નથી અને વરસાદના પાણી ભરાય છે.
Continues below advertisement