Varanasiમાં વેક્સીનના Dry runમાં મોટી બેદરકારી, સાયકલથી વેક્સીન પહોંચાડવાનો વીડિયો વાયરલ
કોરોના વાયરસ સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં કોરોના વેક્સીનનો ડ્રાય રન થયો હતો. આ ડ્રાય રન દરમિયાન વારાણસીમાં મોટી બેદરકારી તસવીર સામે આવી હતી. વારાણસીથી ડ્રાયરન દરમિયાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.