મારો વોર્ડ, મારી વાત: ભાવનગરના વોર્ડ નં-2ની સમસ્યાને લઈને લોકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો

Continues below advertisement
મારો વોર્ડ મારી વાત:  ભાવનગર મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર 2 મા બે ભાજપ તો બે કૉંગ્રેસ નાં કોર્પોરેટરો છે.  ભાવનગર મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર 2 નાં કુલ 32493 મતદારો છે.  જેમાં મોટા ભાગના શ્રમજીવી પરિવારોનો સમાવેશ થાય છે.  રહીશોના જણાવ્યા અનુસાર રોડ રસ્તો પાણી અને પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે.  કોરોનાં કાળમા કોર્પોરેટરો ન દેખાયા હોય તેવો સ્થાનિકોનો મત છે.  અવાર નવાર ફાટક નાં કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા છે. કુંભારવાડા વિસ્તારમાં ફાટકની સમસ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram