રાજસ્થાનના જાલોર નજીક માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતીઓના મૃત્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજસ્થાનના જાલોર નજીક માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતીઓના મૃત્યુ નિપજયા છે. ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિતના સાત વ્યકિત કાર લઈ જહાજપુર જૈન મંદિરે દર્શન કરવા જતા ત્યારે જ જાલોર પાસે અકસ્માત નડ્યો હતો. કાર પલટી જતા ભરત કોઠારી સહિતના ત્રણ વ્યકિતઓ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ચાર વ્યકિતને ઈજા પહોંચી છે.
Continues below advertisement