ગીર સોમનાથના વેરાવળમાં ભાજપના કાર્યકરો કોગ્રેસમાં જોડાયા, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથના વેરાવળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપના કાર્યકરો કોગ્રેસમાં જોડાયા હતા. સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા તમામને ખેસ પહેરાવી આવકાર્યા હતા.
Continues below advertisement