ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા સમયે આ 8 વાતોનું ધ્યાન રાખો નહિ તો IT વિભાગ તમને નોટિસ ફટકારી શકે છે

Continues below advertisement

નાણાકીય વર્ષ 2020-21 માટે ITR ફાઈલ કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. આ તારીખ પછી ITR સબમિટ કરવા પર તમારે દંડ આપવો પડશે. ત્યારે આવો જાણીએ સમયસર ITR ફાઈલ કરતા સમયે ધ્યાન રાખવા જેવી 8 મહત્વની બાબતો. કે જેથી તમે સરળતાથી રિટર્ન ફાઈલ કરી શકો અને તમને  આઈટીની નોટીસ ન મળે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram