મહારાષ્ટ્ર્માં એમીક્રોનના નવા 7 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 17 પર પોહચી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મહારાષ્ટ્ર્માં એમીક્રોનના નવા 7 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર્માં એમીક્રોનના કુલ કેસની સંખ્યા 17 પર પોહચી ગઈ છે. દેશમાં એમીક્રોનના કુલ કેસની સંખ્યા 32 થઇ છે. મહારાષ્ટ્ર્ના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સાડા 3 વર્ષનું બાળક પર એમીક્રોનથી સંક્રમીત છે. મુંબઈમાં નોંધાયેલા 3 દર્દી તાન્ઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકાના છે.
Continues below advertisement