દેશમાં 1 જુલાઇથી બેંકિંગના નિયમો બદલાશે, વેપારીઓના TDSના નિયમોમાં પણ ફેરફાર

Continues below advertisement

દેશમાં 1 જુલાઇથી બેંકિંગના નિયમો બદલાઈ રહ્યા છે. SBIના નિયમો પણ ઘણા મહત્વના છે. SBI હવે મહિને 4 વખત કેશ ઉપાડવા પર ચાર્જ વસૂલ કરશે. આ ઉપરાંત વેપારીઓના TDSના નિયમોમાં પણ ફેરફાર કરશે. વાહનોના ભાવમાં પણ વધારો થશે. SBIએ 10 પાનાની વિના મૂલ્યે મળતી ચેકબૂક પણ બંધ કરી છે. ચેકબૂક માટે બેન્ક 40 રૂપિયા અને GST પણ વસૂલ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram