આજથી છ દિવસ માટે બેન્કો રહેશે બંધ, જાણો શું છે કારણ?

Continues below advertisement

રજા અને હડતાળના કારણે આજથી છ દિવસ માટે બેન્કો બંધ રહેશે. પ્રાઈવેટાઈઝેશનના સરકારના નિર્ણયને લઈ બેંકના કર્મચારીઓની હડતાળ ઉતરશે. રજાઓ અને હડતાળને લઈ આજથી 6 દિવસ સુધી SBI અને BOB સિવાયની બેંકો  બંધ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram