મે મહિનામાં હોલસેલ ફુગાવો 12.94 ટકાએ હાઇ, મોંઘવારીનો માર જનતા પર યથાવત
કોરોનાના કારણે મે મહિનામાં હોલસેલ ફુગાવો 12.94 ટકાએ હાઇ થયો છે. શાકભાજી સહિત પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થયો છે. મોંઘવારીનો માર જનતા પર યથાવત છે.