હીરાની આયાત અને નિકાસ મામલે કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર, જુઓ ગુજરાતી ન્યુઝ
હીરાની આયાત અને નિકાસ મામલે કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. GJEPCના મેમ્બર જ હીરાની આયાત અને નિકાસ કરી શકશે. વેપારીઓએ GJEPCના સભ્ય બનવું પડશે. દેશમાં એવા કેટલાયે વેપારીઓ છે. જેઓ કાચા હીરાની આયાત અને નિકાસ કરે છે. પરંતુ તેઓ GJEPCના મેમ્બર નથી.