ઇંધણના ભડકે બળતા ભાવ મુદ્દે અમેરિકાનો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઇંધણના ભડકે બળતા ભાવના કારણે મોંઘવારી વધી છે. જનતા આ ભાવના કારણે પરેશાન થઇ છે. ભારત સહિતના અન્ય દેશો આ મોંઘવારીના કારણે હેરાન છે. અમેરિકાએ નિર્ણય કર્યો છે કે, વિશ્વમાં અનામત જથ્થામાંથી ક્રૂડ બજારમાં લાવશે. 10 કરોડ ક્રૂડ બજારમાં ઠાલવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram