સોનાના ભાવ 50 હજારની નીચે, ચાંદીના ભાવમાં 4 હજારનો ઘટાડો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

લગ્નની સીઝન ચાલી રહી છે. સોના અને ચાંદીના ભાવ મામલે સારા સમાચાર આવ્યા છે. વૈશ્વિક કિંમતોની વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 1 મહિના બાદ સોનાંના ભાવ 50 હજારની નીચે પહોંચ્યા છે. 1 સપ્તાહમાં ચાંદીના ભાવમાં 4 હજારનો ઘટાડો નોંધાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram