ફટાફટ: આફ્રિકા-હોંગકોંગથી આવતા પ્રવાસીઓને રિસ્ક પર રાખવા સૂચના, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આફ્રિકા અને હોંગકોંગથી આવતા પ્રવાસીઓને રિસ્ક પર રાખવા કેન્દ્રીય આરોગ્ય વિભાગનો તમામ રાજ્યને પરિપત્ર. કોરોનાના નવા વેરિયેન્ટ પર વોચ રાખવા સૂચના. સુરતમાં કોરોના વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા સુરત મહાનગર પાલિકાની સ્કીમ. રસીનો બીજો ડોઝ લેનારને અપાશે 1 કિલો ખાદ્ય તેલ વિના મુલ્યે. રાજમાં વધ્યું ઠંડીનું જોર. સૌથી વધુ ઠંડી કંડલામાં.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Hong Kong Corona State Risk Circular Central Health Department Tourist Variant Africa ABP Live ABP News