Gold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

Continues below advertisement

Gold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

છેલ્લા સાત દિવસમાં સોનાની કિંમતમાં 2.7 ટકાનો ઘટાડો થયો છે.. એક દિવસમાં સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે... 11મી ડિસેમ્બરે સોનાનો ભાવ 78,960 રૂપિયા પ્રતિ ગ્રામ હતો...  સોના અને ચાંદીમાં ખરીદી કરવી હોય તો ખુબ સારો સમય હોઈ શકે છે. શરાફા બજારમાં મેટલ્સના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ બજારોમાં તો અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરો પર નિર્ણય આવતા પહેલા સુસ્તી જોવા મળી છે પરંતુ આ બધા વચ્ચે શરાફા બજારમાં કારોબારી મોટી વેચાવલી કરી રહ્યા છે જેના પગલે ભાવ ગગડ્યા છે. જ્યારે વાયદા બજારમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram