મધ્યમવર્ગ પર ફરી મોંઘવારીનો માર, ખાદ્યતેલના ભાવમં ઝીંકાયો વધારો; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
મધ્યમવર્ગ પર ફરી મોંઘવારીનો માર પડ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
Continues below advertisement