કેન્દ્ર સરકારે કિશોરોના વેક્સિનેશન માટે બહાર પાડી માર્ગદર્શિકા, ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન?

Continues below advertisement
કેન્દ્ર સરકારે 15થી 18 વર્ષની વયજૂથના કિશોરોના રસીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં  જણાવાયું છે કે 15 વર્ષ કે તેથી વધુ વયના કિશોરો કોવિન વેબસાઈટ પર નોંધણી કરાવી શકશે. જેના માટે પહેલી તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram