રાજ્ય સરકાર અને એમેઝોન વચ્ચે MOU, રાજ્યના વેપાર-ધંધાને મળશે નવી તક

Continues below advertisement

રાજ્ય સરકારે એમેઝોન સાથે MOU કર્યા છે. જેના કારણે રાજ્યના વેપાર-ધંધા માટે નવા ઇ-કોમર્સના દ્વાર ખુલશે. આ MOUથી 200 દેશમાં પોતાના પ્રોડક્ટ વેચી શકાશે. ઘર આંગણેથી વેપાર ધંધા માટે નવી તક મળશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram