સંઘ પ્રદેશ દીવમાં નિયમોના પાલન સાથે મળી ગણેશોત્સવની મંજૂરી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સંઘ પ્રદેશ દીવમાં નિયમોના પાલન સાથે ગણેશોત્સવ(Ganeshotsav)ને મંજૂરી આપવામાં આવી છે. અહીયા 10થી 20 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગૂ રહેશે. ગણેશ પંડાલોમાં સોશિયલ ડિસ્ટસિંગ અને સેનેટાઈઝેશન ફરજીયાત કરવાની સૂચના. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram