શું આપ કરો છો ઓનલાઈન શોપિંગ ? કેવી રીતે બચશો ફ્રોડથી ?
Continues below advertisement
ઓનલાઈન શોપિંગ આજકાલ ટ્રેંડમાં છે કારણકે લોકોને ઘરે બેઠા વિવિધ બ્રાંડ્સના પ્રોડક્ટ્સ એની ક્વોલિટી અને પ્રાઈઝ વિશે જાણકારી આંગળીના ટેરવે જ મળી જાય છે. ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે એટલે શોપિંગ સાઈટ્સ સેલ શરૂ કરી ચીજ વસ્તુઓની કિંમત બહુ ઓછી કરી દે છે. પરંતુ શું એવા કિસ્સા પણ બન્યા છે જેમાં શોપિંગ સાઈટ પર ફોન ઓર્ડર કર્યો હોય ને સાબુની ડિલીવરી થાય.
Continues below advertisement