ન્યૂઝરૂમ લાઈવ: કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, જુઓ શું કહ્યું મંત્રીજીએ?
Continues below advertisement
કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જનતાએ સતર્ક થવાની જરૂર છે. થોડી પણ લાપરવાહી ખતરનાક સાબિત થઇ શકે છે. વેક્સીન લઈને લોકો સુરક્ષિત બને. ફટાકડા ફોડવા માટે જાહેરનામું પ્રસિધ્દ કરાયું. દિવાળી નિમિત્તે કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર.
Continues below advertisement
Tags :
Gujarati News Diwali ABP News Case Corona Curfew Health Minister Vaccine Time Night Wave ABP Live Abp News