આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, જાણો કેટલો થયો વધારો?

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ફરી વધારો  થયો હતો.  પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસા અને ડિઝલ 18 પૈસા મોંઘુ થયું હતું. છેલ્લા 60 દિવસમાં પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા 11 પૈસાનો વધારો તો ડિઝલમાં 8 રૂપિયા 63 પૈસા વધારો થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola