
ShareMarket News | કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં મોટો કડાકો, જુઓ વીડિયોમાં
Continues below advertisement
શેરબજારમાં આ સપ્તાહે વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સળંગ પાંચમા દિવસે કડાકો નોંધાયો છે. સેન્સેક્સે આજે વધુ 600 પોઈન્ટના ઘટાડા સાથે 81000નું લેવલ પણ ગુમાવ્યું છે. રોકાણકારોએ સળંગ પાંચ દિવસના કરેક્શનમાં રૂ. 6.99 લાખ કરોડની મૂડી ગુમાવી છે.
આજની સ્થિતિ
સેન્સેક્સ આજે ઘટાડે ખૂલ્યા બાદ 10.00 વાગ્યા સુધીમાં 597.36 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.34 વાગ્યે 101.61 પોઈન્ટના ઘટાડે 80904.99ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24567.65ના લેવલે પહોંચ્યો હતો. જે 10.35 વાગ્યે ફ્લેટ 8.10 પોઈન્ટના ઘટાડે 24741.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે 29 શેર્સ સુધારા તરફી અને 21 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
ShareMarket News | કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં મોટો કડાકો, જુઓ વીડિયોમાં
Continues below advertisement