Sharemarket Updates | ભાઈબીજના દિવસે ભારતીય શેર માર્કેટમાં આવ્યો ભારે ઉછાળો, જુઓ સ્થિતિ
abp asmita
Updated at:
15 Nov 2023 12:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSharemarket Updates | આજે ભાઈબીજના દિવસે મોટા ઉછાળા સાથે ભારતીય શેર માર્કેટ ખુલ્યું છે. સેન્સેક્સમાં 570 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.