ટાટા સન્સને હજુ એર ઇન્ડિયાની કમાન નથી મળી, વિદેશ મંત્રાલયનું ટવિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 10:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાટા સન્સને હજુ એર ઇન્ડિયાની કમાન નથી મળી. વિદેશ મંત્રાલયે વેંચાણની ખબરોને રદિયો આપ્યો છે. વિદેશ મંત્રાલયના સચિવે ટવિટરના માધ્યમથી તમામ ખબરોને રદિયો આપ્યો છે. જયારે કોઈ નિર્ણય લેવામાં આવશે ત્યારે મીડિયાને આ અંગે માહિતી અપાશે.