સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે હોબાળો, પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા
ખેડૂત આંદોલન વચ્ચે સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે હોબાળો થયો હતો. ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે મારામારી અને પથ્થરમારો થતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. બોર્ડર ખાલી કરવાના નારા સાથે જુથે ખેડૂતના ધરણા પર હુમલો કર્યો હતો.