Surat ની 54 સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસિસમાં કરાયા કોરોનાના ટેસ્ટ, જાણો કેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો
સુરતની 54 સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસિસમાં કોરોનાના ટેસ્ટ કરાયા હતા. જેમાં એક આચાર્ય અને પાંચ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. 3294 વિદ્યાર્થી અને સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા હતા.