Ahmedabad ના સોલા ગામમાં બર્ડ ફ્લૂનો પગપેસારો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ જિલ્લામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા પ્રશાસન સતર્ક બન્યું છે. પશુનિયામક હાલ સોલા ગામમાં પહોચ્યા છે. સાથે જ અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ સ્થળે પહોંચી છે અને પીપીઈ કીટ પહેરી સર્વેની કામગીરી હાથ ધરી છે. બર્ડ ફ્લૂનો કેસ સામે આવતા એક કિલોમીટરના વિસ્તારમાં પોલ્ટ્રીફાર્મ અને સંબંધિત પ્રવૃતિઓ પર નિયંત્રણ મુકવામાં આવ્યો અને એક કિલોમીટરના વિસ્તારમાં વૈજ્ઞાનિક ઢબે મરઘાઓ નિકાલ કરાશે તો પોલ્ટ્રીફાર્મમાં અન્ય પક્ષીઓ ન આવે તેની વ્યવસ્થા કરવાના પણ આદેશ અપાયા
Continues below advertisement