દ્વારકા: બંધ પાળવા નિકળેલા વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિત કૉંગ્રેસના 12 જેટલા કાર્યકરોની કરાઈ અટકાયત
Continues below advertisement
દ્વારકા : ખેડૂતોએ આપેલા ભારત બંધના સમર્થનમાં ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ પાસે ચક્કા જામનો પ્રયત્ન કરતા કોંગ્રેસના વિક્રમ માડમ, પાલ આંબલીયા સહિત 12 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત. આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.
Continues below advertisement