વડોદરામં કૉંગ્રેસનો આક્રમક વિરોધ, ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે કર્યો ચક્કાજામ
Continues below advertisement
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે વડોદરામાં કૉંગ્રેસે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. રોડ પર ટાયરો સળગાવી ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન કરી રહેલા પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. તે દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું.
Continues below advertisement