..નહીં તો એક મહિના પછી તમારું વોટ્સએપ એકાઉન્ટ થઇ જશે બંધ, જાણો કારણ
Continues below advertisement
WhatsApp યૂઝર્સે એપની નવી ટર્મ અને પ્રાઈવેસી પોલિસી ટૂંકમાં જ સ્વીકારવી પડશે. કહેવાય છે કે જો તમે આ પ્રાઈવેસી પોલિસીને સ્વીકારશો નહીં તો WhatsAppનો ઉપયોગ નહીં કરી શકો. WABetaInfo અનુસાર WhatsApp 8 ફેબ્રુઆરી, 2021ના રોજ પોતાની ટર્મ્સ ઓફ સર્વિસ કોડ અપડેટ કરવા જઈ રહ્યું છે. જો WhatsApp યૂઝર્સ તેને સ્વીકારશે નહીં તો તે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકે.
Continues below advertisement