રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
એક પત્રકાર, સાહિત્યકાર અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર માધવસિંહ સોલંકીના 94 વર્ષે નિધનથી દેશની રાજનીતિમાં શોકનો માહોલ છે.. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ.
Continues below advertisement