અંબાજી ટ્રસ્ટના નામે ખોટા બિલ બનાવી છેતરપિંડી

બનાસકાંઠા: અંબાજી ટ્રસ્ટનાં નામે ખોટા બિલ બનાવી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.  2 ગાડી અને જનરેટરના નામે 35 ખોટી પાવતી બનાવી છેતરપિંડી કરી હતી. આ સિવાય  1445 લીટર ડીઝલની ખોટી પાવતીઓ બનાવી 1.12 લાખ ની ઉચાપત કરી હતી.  અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સિક્કા મારી ખોટી સહી કરી ઉચાપત કરી હતી. મંદિરના કર્મચારી અને ઓટો મોબાઇલ્સ ના સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અંબાજી વહીવટદારે તપાસના આદેશ આપ્યા છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola