પ્રજાસત્તાક દિવસે PM મોદીએ પહેરી જામનગરની ખાસ પાઘડી, જાણો કોણે આપી હતી ભેટ
Continues below advertisement
દિલ્લીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પીએમ મોદીએ પહેરેલી પાઘડીની ચર્ચામાં થઇ રહી છે. PM મોદીએ આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી છે. જામનગરના રાજવી પરિવારે આ પાઘડી PM મોદીને ભેટ આપી હતી. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી.
Continues below advertisement
Tags :
Paghdi Happy Republic Day 2021 72th Republic Day Gantantra Diwas Republic Day 2021 Parade Republic Day Jamnagar