વિધાનસભામાં ઘૂસ્યો કોરોના, પાંચ ધારાસભ્યો ને કોરોનાનો ચેપ લાગતા હડકંપ, કોણ-કોણ છે આ MLA, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભામાં કોરોનાનો પગપેસારો થયો છે. બજેટ સત્ર દરમિયાન મંગળવારે એકજ દિવસમાં પાંચ ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. જાણો કયા કયા ધારાસભ્યોને લાગ્યો છે કોરોનાનો ચેપ.