ગાંધીનગરઃ CMOના વધુ આઠ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીનું કાર્યાલય કોરોનાના સંક્રમણની ઝપેટમાં આવ્યુ છે. કોરોનાના કેસ શરૂ થતા જ મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરાયા હતા. જેમાં એક પછી એક કરી 19 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવી ચૂક્યા છે. કેમ કે અન્ય કર્મચારીઓના પણ ટેસ્ટ કરાવાયા છે આ સંજોગોમાં સીએમઓમાં કેસની સંખ્યા વધવાની પણ આશંકા છે.
Continues below advertisement