રાજકોટના કાલાવડના પીઠડીયામાં દીપડો પાછળ પડતા ભાગ્યા લોકો, જુઓ વીડિયો
રાજકોટ પડધરીના રોજિયા ગામ પાસે આવેલ નદીમાં દીપડો દેખાયા બાદ હવે કાલાવડ તાલુકાનાં પીઠડીયા ગામે દીપડો પહોંચ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે દિપડો ખેતરમાંથી દોડતો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોમાં દોડધામ મચી હતી. રહેણાંક વિસ્તારના પાસે આવેલ ખેતરમાં જ દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે....