coronavaccine: ગાંધીનગર મનપાની અલગ અલગ 80 ટીમોએ શરૂ કર્યો સર્વે, જુઓ વીડિયો

Continues below advertisement
ગાંધીનગર મનપા હદ વિસ્તારમાં કોરોના વેક્સીનને લઇને સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. ગાંધીનગર મનપાની 80 જેટલી અલગ અલગ ટીમો 4 દિવસ સુધી 50 વર્ષથી વધું ઉંમરનાં લોકોનો સર્વે કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram