સુરતમાં કોરોના ફેલાવાના આરોપમાં વાલી મંડળના પ્રમુખની ધરપકડ બાદ છૂટકારો

Continues below advertisement

વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલની સુરતના ઉમરા પોલીસે  ધરપકડ કરી હતી. FRC અધ્યક્ષ અશોક દવેને કોરોનાનો ચેપ લગાવ્યો હોવાની ઉમેશ પંચાલ વિરુદ્ધ  ફરિયાદ નોંધવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram