રાજ્યમાં 88 PSIની બદલીના આદેશ કરાયા, જાણો કોને ક્યાં મુકાયા?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. રાજ્યમાં પોલીસ અધિકારીઓની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 88 બિન-હથિયારધારી પીએસઆઇની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola