બારડોલીમાં પરાક્રમ દિવસની ઉજવણીમાં રૂપાણીએ કહ્યુ કે-જો સુભાષચંદ્ર બોઝ PM હોત તો...
સુરતના બારડોલીમાં પરાક્રમ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. લોકોને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ ંકે નહેરુને બદલે સરદાર પ્રધાનમંત્રી હોત તો કાશ્મીરનો વિવાદ ન થયો હોત. . સુભાષચંદ્ર બોઝ વડાપ્રધાન હોત તો ભારતના ભાગલા પડ્યા ના હોત