VR, CR અને NRની જોડી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી અને જીતીઃ CM રૂપાણી
abp અસ્મિતાએ આપેલા VR, CR અને NR સૂત્રનો વિધાનસભા ગૃહમાં ખુદ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના દિવસે એબીપી અસ્મિતાએ VR, CR અને NRનું સુત્ર આપ્યું હતું. VR, CR અને NRની જોડીએ મજબૂતાઈ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી અને તેમાં જીત મેળવ્યાનો સીએમ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો.