રાજ્યમાં જમીન રી-સર્વેની કામગીરીમાં અનેક ભૂલો રહીઃ ભરતજી ઠાકોર

Continues below advertisement
વિધાનસભા ગૃહમાં જમીન રી-સર્વેમાં થયેલી ભૂલોનો મુદ્દો ગુંજ્યો હતો. ભરતજી ઠાકોરે  કહ્યું કે, રાજ્યમાં જમીન રી-સર્વેની કામગીરીમાં અનેક ભૂલો રહી છે. રી-સર્વેમાં પેન્ડિંગ રહેલી અરજી પર મહેસુલ મંત્રીએ કહ્યું કે, ખાનગી-સરકારી જમીન કેટલી છે તે માપવાનું કામ સરકારમાં ચાલી રહ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram